સમાન મૂલ્ય અને વિરુદ્ધ ચિહ્ન ધરાવતા બે બિંદુવત વિદ્યુતભારોને બિંદુ $A$ અને $B$ પર સ્થિર રાખવામાં આવ્યા છે. આ બે વિદ્યુતભારોને કારણે ઉદ્ભવતા સ્થિત વિદ્યુત બળ દ્વારા ત્રીજા નાના બિંદુવત વિદ્યુતભારને બિંદુ $P$ પર સંતુલિત કરવાનો છે. બિંદુ $P$

  • A
    રેખા $AB$ ના લંબ દ્વિભાજક પર આવેલું છે
  • B
    રેખા $AB$ ના મધ્યબિંદુ પર છે
  • C
    $A$ ની ડાબી બાજુએ આવેલું છે
  • D
    આમાંથી કોઈ પણ નહીં

Explore More

Similar Questions

ડાયપોલના વિષુવવૃત્તીય સમતલ પરના બિંદુએ ડાયપોલ દ્વારા ઉદ્ભવતા વિદ્યુતક્ષેત્રનું સમીકરણ મેળવો.

Difficult
View Solution

$p$ ડાયપોલ મોમેન્ટ ધરાવતી એક ઇલેક્ટ્રિક ડાયપોલને સમાન વિદ્યુતક્ષેત્ર સાથે $30^{\circ}$ ના ખૂણે રાખવામાં આવી છે. ડાયપોલને એવી સ્થિતિમાં ફેરવવા માટે કરવામાં આવતું કાર્ય શોધો જ્યાં તેની અક્ષ વિદ્યુતક્ષેત્રને લંબ હોય.

જ્યારે એક વિદ્યુત ડાયપોલને સમાન વિદ્યુતક્ષેત્ર $E$ માં મૂકવામાં આવે ત્યારે તેની સ્થિતિ ઉર્જા લઘુત્તમ હશે,જો ડાયપોલ મોમેન્ટની ધન દિશા $E$ સાથે નીચે મુજબનો ખૂણો બનાવે.

ડાયપોલના વિષુવવૃત્તીય બિંદુ પર વિદ્યુતક્ષેત્ર $E$ છે. જો ડાયપોલ મોમેન્ટ અને અંતર બંને બમણા કરવામાં આવે,તો વિદ્યુતક્ષેત્ર કેટલું થશે $:-$

ત્રણ વિદ્યુતભારો $q, -2q$ અને $q$ ને અનુક્રમે $(x=0, y=a, z=0)$,$(x=0, y=0, z=0)$ અને $(x=a, y=0, z=0)$ પર મૂકવામાં આવ્યા છે. તો પરિણામી વિદ્યુત ડાઇપોલ મોમેન્ટ કેટલી થશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo